વહાલા વિદ્યાર્થીઓ આપની તૈયારી ની ચકાસણી માટે ટેસ્ટ હોવી જરૂરી છે. પ્રત્યેક મુલાકાતી (Site visitors) રોજ 10 MCQ ની એક ટેસ્ટ આપી શકે તેવું આયોજન કરેલ છે. ધોરણ 11 અને GUJCET માટે ધોરણ 12 ની અલગ ટેસ્ટ આપી શકાશે. તદુપરાંત NEET કે JEE માટે ધોરણ 11 અને 12 ની સંયુક્ત પરીક્ષા પણ આયોજિત કરેલ છે.
આ ટેસ્ટ તદ્દન FREE છે. આપ સૌ સ્ટુડન્ટસ આ Free site નો લાભ લેશો. આ સાઈટ ડેઈલી update થાય છે. રોજ નવીન ચીજ ઉમેરાતી જાય છે. યોજાઈ ગયેલી prestigious પરીક્ષા ઓ ને ધ્યાનમાં લઈ નવા સવાલો ઉમેરાતા જાય છે . આ પરીક્ષા તમને તમારુ સાચું સ્ટેટસ આપી શકશે.
રોજ નવા વિભાગના નવા MCQ add થતા રહે છે. આ ટેસ્ટ માં આપ તૈયારી સાથે સામેલ થશો તો તેમાં જીવંત તા જોવા મળશે. અમારા પુરૂષાર્થ ને કહેવા દો. આપના અભિપ્રાય આવકાર્ય છે.
નોંધ :- મિત્રો, આપ એક Email મારફત 24 કલાક માં એક વાર ટેસ્ટ આપી શકશો. આ સાઇટ પર એ Email થી 24 કલાક બાદ ફરી ટેસ્ટ આપી શકશો. આભાર!