Please call us on 09426210807 For any kind of inquiry.
Start Your Free Exam

26-06-2019

MCQ 6 of June 19 તા. 19/6/19

આકૃતિમાં દર્શાવ્યા મુજબ 4 kg દળનો એક બ્લોક સમક્ષિતિજ સપાટી સપાટીને સમાંતર F=20 N બળની અસર હેઠળ બિંદુ A થી B સુધી (5 m) ગતિ કરે છે. જો આ સપાટી અને બ્લોકની વચ્ચેનો ઘર્ષણાંક 0.3 હોય તો આ F અને ઘર્ષણ બળ દ્વારા થતું ચોકખું કાર્ય ------- J હોય. (A)100 (B) 60 (C) 40 (D) 20

ઉકેલ:- ઘર્ષણ બળ એ બ્લોકની ગતિની વિરુદ્ધ હોય એટલે આકૃતિ મુજબ F દ્વારા થતું કાર્ય અને ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય વિરુદ્ધ દિશામાં છે.

(i) F દ્વારા થતું કાર્ય  (+)

સૂત્ર કાર્ય W = બળ F (20 N) × àª¬àª³àª¨à«€ દિશામાં થયેલ સ્થાનાંતર (5m) = 100 Nm એટલે કે 100 J ----(1)

(ii) ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય (-)

અહી ઘર્ષણ બળ f એ બ્લોક પરના લંબ પ્રતિક્રિયા (mg) = 4× 10 = 40 N બળ અને ઘર્ષણાંક 0.3  àª¨à«‹ ગુણાકાર છે. આમ f = 40×0.3 = 12 N. તેથી સૂત્ર કાર્ય W = બળ f (12 N) × àª¬àª³àª¨à«€ દિશામાં થયેલ સ્થાનાંતર (5m) = 60 J અહી – 60 J.  -----(2)

પરિણામો 1 અને 2 પરથી net - ચોખ્ખું કાર્ય = 100 J - 60 J = 40 J. આમ વિકલ્પ C સાચો બને.

MCQ 6 of June 19

19-06-2019

MCQ 6 of June 19 તા. 19/6/19

આકૃતિમાં દર્શાવ્યા મુજબ 4 kg દળનો એક બ્લોક સમક્ષિતિજ સપાટી સપાટીને સમાંતર F=20 N બળની અસર હેઠળ બિંદુ A થી B સુધી (5 m) ગતિ કરે છે. જો આ સપાટી અને બ્લોકની વચ્ચેનો ઘર્ષણાંક 0.3 હોય તો આ F અને ઘર્ષણ બળ દ્વારા થતું ચોકખું કાર્ય ------- J હોય.

(A)100    (B) 60      (C) 40     (D) 20

નોન્ધ :- આ સવાલની સમજૂતી આવતી 26 મીએ અપાશે.

MCQ 5 (જૂન 19) નો ઉકેલ

17-06-2019

 MCQ 5 of June 19 તા. 10/6/19

જ્યારે કોઈ બસ અચાનક ટૂંકો વળાંક લે ત્યારે પેસેન્જરો ને બહારની તરફ ધકેલાઇ જવાની અનુભૂતિ થાય છે તેનું કારણ ------------ છે. (A) બસની ગતિ ની ઝડપ  (B)  àª¬àª¸àª¨à«€ ગતિ નું જડત્વ (C) બસની ગતિ નો પ્રવેગ (D) આ તમામ

MCQ 5 (જૂન 19) નો ઉકેલ:-

જ્યારે બસ વળાંક લે ત્યારે તેના પર અંદરની તરફ કેન્દ્રગામી બળ લાગે છે (જે બસની ગતિ ના જડત્વને આભારી છે) તેને સમતોલવા પેસેન્જરો ના શરીર બહારની તરફ ધકેલાતા અનુભવાય છે. આમ વિકલ્પ B સાચો જવાબ બને.

Contact Us For Advertisement

Advertising Space Available
For More Details

Prashant Patel
098250 52660

Over 7000+ Inspirational, Motivational, Success Quotes and sayings.
Please visit below website.