Please call us on 09426210807 For any kind of inquiry.
Start Your Free Exam

MCQ 1(જૂન 19) નો ઉકેલ

12-06-2019

MCQ 1 of June 19

4 kg દળનો એક બ્લોક 0.8 સ્થિત ઘર્ષણાંક ધરાવતી સમક્ષિતિજ સપાટી પર મુકેલ છે. જો આ બ્લોક પર સપાટી ને સમાંતર 16 N બળ લગાડવામાં આવે તો આ બ્લોક અને સપાટી વચ્ચે નું ઘર્ષણ બળ -------- N હોય. ( g= 10 ms-2 લો) 

(A) 16  (B) 24 (C) 32 (D) 10

MCQ 1(જૂન 19) નો ઉકેલ :- અહી બ્લોકનું દળ 4 kg હોવાથી તેનું વજન બળ F= mg = 4×10=40 N આ બળ બ્લોક સપાટી પર લગાડે છે. અને આટલા જ મૂલ્ય નું પ્રતિ ક્રિયાબળ Fr = 40 N સપાટી પણ બ્લોક પર લગાડે. હવે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ fs =μ Fr જ્યાં μ = સ્થિત ઘર્ષણાંક જે 0.8 આપેલ છે. તેથી મહત્તમ સ્થિત ઘર્ષણ બળ = 0.8×40=32 N મળે. પરંતુ અહી બ્લોક પર લાગતું બળ માત્ર 16 N હોવાથી બ્લોક અને રફ સપાટી વચ્ચે માત્ર 16 N  àªœà«‡àªŸàª²à«àª‚ જ સ્થિત ઘર્ષણ બળ  àªªà«‡àª¦àª¾ થાય. અને બ્લોક સ્થિર જ રહે. જો બાહ્ય બળ 32 N થી વધે તો જ બ્લોક ખસવાનું શરૂ કરે આ ખાસ નોંધજો.   àª†àª® અહી વિકલ્પ A સાચો છે.

 MCQ 5 (June 19)

10-06-2019

 MCQ 5 of June 19 તા. 10/6/19

જ્યારે કોઈ બસ અચાનક ટૂંકો વળાંક લે ત્યારે પેસેન્જરો ને બહારની તરફ ધકેલાઇ જવાની અનુભૂતિ થાય છે તેનું કારણ ------------ છે. (A) બસની ગતિ ની ઝડપ  (B)  àª¬àª¸àª¨à«€ ગતિ નું જડત્વ (C) બસની ગતિ નો પ્રવેગ (D) આ તમામ

આ MCQ ની સમજૂતી આવતી 17 મી એ અપાશે.

MCQ 4 (જૂન 19)

09-06-2019

MCQ 4 of June 19 તા. 9/6/19

જ્યારે બે સપાટીઓને ઊંજણ (Lubricant)થી કવર કરવામાં આવે તો એ બે સપાટીઓ એકબીજા પર રાખવાથી ----------- (A) ગબડશે. (Roll upon each other)     (B) સરકશે.(Slide upon each other)       (C) પરસ્પર ચોંટી જશે. (Stick to each other)        (D) આપેલ પૈકી એકેય નહિ

આ MCQ ની સમજૂતી આવતી 16 મી એ અપાશે.

Contact Us For Advertisement

Advertising Space Available
For More Details

Prashant Patel
098250 52660

Over 7000+ Inspirational, Motivational, Success Quotes and sayings.
Please visit below website.