Please call us on 09426210807 For any kind of inquiry.
Start Your Free Exam

MCQ 3 of June 19

08-06-2019

MCQ 3 of June 19 તા. 8/6/19

એક મોટા દળ M ના બ્લોક પર બીજો નાના દળ m નો બ્લોક મુકેલ છે.આ બે બ્લોક્સ વચ્ચેનો ઘર્ષણાંક μ1 છે. જો મોટો M દળનો બ્લોક જે સમક્ષિતિજ સપાટી પર મુકેલ છે એ સપાટી અને આ મોટા બ્લોક વચ્ચેનો ઘર્ષણાંક μ2 હોય તો M દળના બ્લોક પર સપાટીને સમાંતર ------- મૂલ્યનું મહત્તમ બળ લગાડવું જોઈએ કે જેથી બંને બ્લોકો એકબીજાથી છૂટા પડ્યા વિના એકસાથે ગતિ કરે. (A) (M+m)(μ21)g  (B) (M- m)(μ21)g (C) (M- m)(μ2+ μ1)g (D) (M+m)(μ2 + μ1)g

આ સવાલની સમજૂતી આવતી 15 મીએ અપાશે.

MCQ 2 of June 19

07-06-2019

MCQ 2 of June 19 તા. 7/6/19

ખરબચડી સમક્ષિતિજ સપાટી પર મુકેલ 4 kg દળના એક બ્લોકને તેના સ્થાનેથી ગતિ શરૂ કરાવવા પૂરતું સમક્ષિતિજ દિશાનું બળ લગાડવામાં આવે છે. બ્લોક અને સપાટી વચ્ચેના સ્થિત અને ગતિકીય ઘર્ષણાંકો અનુક્રમે  0.8  àª…ને 0.6 છે. જો આ બ્લોક પર સપાટીને સમાંતર લગાડેલ ઉક્ત બળ આ બ્લોક ગતિ માં આવ્યા બાદ પણ ચાલુ રાખવામા આવે તો આ બ્લોકનો અચળ પ્રવેગ  -------- ms-2 હોય. ( g= 10 ms-2 લો)  (A) 0.25 (B) 0.50 (C) 2.0 (D) 4.0

આ સવાલની સમજૂતી આવતી 14 મીએ અપાશે.

આજનો ઉકેલ MCQ 30/5/19

06-06-2019

MCQ 30/5/19

એક સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટો વચ્ચે 2 ડાય ઇલેક્ટ્રીક અચળાંક વાળું તેલ ભરેલ છે.આ કેપેસીટર નું કેપેસીટન્સ C છે. જો આ પ્લેટો વચ્ચેથી તેલ દૂર કરી દેવાથી હવે તેનુ કેપેસીટન્સ -------- મૂલ્ય નું થશે.

(A) 0.5 C (B)    (C) 2 C (D)   

ઉકેલ:- પ્લેટો વચ્ચે K=2  àª¡àª¾àª¯ ઇલેક્ટ્રીક અચળાંક વાળું તેલ ભરેલ હોય ત્યારે કેપેસીટન્સ હવા ભરેલ હોય તેનાથી બમણું બને. આથી ઉલ્ટી રીતે આ જ વાત કહીએ તો પ્લેટો વચ્ચે K=2  àª¡àª¾àª¯ ઇલેક્ટ્રીક અચળાંક વાળું તેલ ભરેલ હોય ત્યારે કેપેસીટન્સ C હોય તો માત્ર હવા હોય ત્યારે આ કેપેસીટન્સ અડધું એટલે કે 0.5 C બને. આમ વિકલ્પ A સાચો બને.

Contact Us For Advertisement

Advertising Space Available
For More Details

Prashant Patel
098250 52660

Over 7000+ Inspirational, Motivational, Success Quotes and sayings.
Please visit below website.